Posts

જો તમે ઈચ્છો છો કે તમારી નેલ -પૉલિશ વધારે દિવસ સુધી ટકી રહે તો તમે આ રીતે લગાવો.

અમે બધા જાણીએ છે કે નેલ પેંટ લગાવતા હાથ કેટલા સુંદર લાગે છે, પણ સુંદર હાથ ત્યારે જ ખરાબ લાગે છે જ્યારે અમારી નેલ પેંટ લગાવવાના એક બે દિવસમાં જ અડધી નિકળવા લાગે છે. 1. નેલ રીમૂવરથી સારી રીતે નેલ સાફ કરો અને ત્યારબાદ નવી નેલ પૉલિશ લગાવવી. જૂની નેલ પૉલિશ પર નવું રંગ લગાવાથી જાડી પરત બની જાય છે અને વધારે ટકી શકતી નથી.  2. નેલ -પૉલિશ લગાવવાથી પહેલા શીશીને સારી રીતે હલાવી લો, જેનાથી જમેલું રંગ એકજેવું થઈ જાય અને એ સારી રીતે નેલ્સ પર ફેલશે.  3. કોઈ પણ નેલ પૉલિશ લગાવતા પહે૱આ ટાંસપેરેંટ બેસ કલર પણ લગાવવું. તેની ઉપર નેલ પોલિશ લગાવવાથી વધારે ટકી રહેશે.  4. નેલ પૉલિશના બે -ત્રણ કોટ લગાવવું. બીજું કોટ અને ત્રાજુ કોટ પહેલો કોટ સૂક્યા પછી જ લગાવવું.

Beauty tips -સ્કિન માટે બેસ્ટ છે બેસન

Image
બેસનનો ઉપયોગ તમે ખાવામાં તો અનેકવાર કરો છો પણ સ્કિન માટે પણ તેને બેસ્ટ માનવામાં આવે છે. ત્વચાથી સંકળાયેલી કોઈ પણ સમસ્યા બેસનના ઉપયોગથી દૂર કરી શકાય છે . અમારી દાદી-નાની પણ એમની ખૂબસૂરતી નિખારવા માટે બેસનના ઉપયોગ કરે છે. ખીલથી લઈને ગોરી ત્વચા સુધી બેસન પેક ફાયદાકારી છે . બેસન સતત ઉપયોગ કરવાથી ત્વચામાં ચમક આવે છે.  1. ડ્રાઈ સ્કિન - જેમકે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. આ મૌસમમાં ત્વચા સૂકી થઈ જાય છે એ માટે બેસનમાં મલાઈ કે દૂધ, મધ અને ચપટી હળદર મિક્સ કરી લગાવશો તો ડ્રાઈ સ્કિનથી રાહત અને નેચરલ નમી મળશે.  2. ઑયલી સ્કિન - ઑયલી સ્કિન માટે પણ બેસન બેસ્ટ છે. બેસનમાં ગુલાબ જળ મિક્સ કરી ચેહરા પર લગાડવાથી ફ્રેશનેસ આવે છે. બેસનમાં ગુલાબજળ  મિક્સ કરી પેસ્ટ તૈયાર કરી લો અને ચેહરા પર લગાડો. પેક સૂક્યા પછી એન હૂંફાણા પાણીથી ધોઈ લો. એનાથી એક્સ્ટ્રા ઑયલ ગાયબ થશે અને ચેહરાને ફેશનેસ મળશે.  3. ટેન સ્કિન - જો ધૂપ  કે દરરોજ ડ્સ્ટના કારણે સ્કિન ટેનિંગ થઈ ગઈ છે તો પણ બેસન બેસ્ટ છે. 2 ટીસ્પૂન બેસન લો. એમાં ચપટી હળદર્ , થોડા ટીંપા નીંબૂની અને થોડું દહીં મિક્સ કરી લો. આ પેસ્ટ ચેહરા અને બ...

जानिए, अश्वगंधा के ऐसे ब्यूटी बेनिफिट्स जो आपको शायद ही मालूम होंगे

Image
आयुर्वेद में अश्वगंधा के कई सेहत फायदे बताए गए हैं, लेकिन सेहत ही नहीं अश्वगंधा कई तरह से खूबसूरती को भी निखारने में मदद करता है। आइए, जानते हैं अश्वगंधा के ब्यूटी बेनिफिट्स - 1 अश्वगंधा में ऐसे एंटीऑक्सीडेंट्स तत्व मौजूद होते है जो एजिंग प्रोसेस को धीमा करने में मदद करते हैं। साथ ही त्वचा को फ्री रेडिकल्स से बचाते है। 2 आपको जानकर हैरानी होगी कि अश्वगंधा को टोनर के रूप में भी इस्तेमाल किया जा सकता है। 3 अश्वगंधा स्काल्प में रक्त संचार को इंप्रूव करके बालों को मजबूत बनाने में भी मदद करता है। 4 अश्वगंधा डैंड्रफ की समस्या से भी छुटकारा दिलाने में कारगर होता है। 5 ये बालों के रंग के लिए जिम्मेदार मेलिनन के उत्पादन को बढ़ाकर सफेद बालों को फिर से काला करने में मदद देता है। 

બ્યુટિ ટિપ્સ : શિયાળામાં ગરમ પાણી વાળને નુકશાન કરે છે

Image
જ્યારે તમે કામથી થાકીને આવો છો તો મન કરે છે કે ગરમ પાણીમાં થોડીવાર નાહીને તમારી થકાવટ મટાવી દેવી જોઈએ. ગરમ પાણીથી નહ્યા પછી શરીરનો થાક તો ઉતરી જાય છે પણ સાથે જ તાજગી પણ અનુભવાય છે. તમે જેટલી વાર ગરમ પાણીથી સ્નાન કરો છો એટલી વાર વાળ ભીના થાય છે, તો શુ તમે ક્યારેય વાળને ગરમ પાણીથી થતા નુકશાન વિશે વિચાર્યુ છે.  ઘણી હેયર સ્ટાઈલ એક્સપર્ટનું કહેવુ છે કે ગરમ પાણીથી વાળને ધોવાથી તેમના તૂટવાને સંખ્યા વધી જાય છે. આવો જાણીએ કે વાળ પર ગરમ પાણી નાખતા શુ થાય છે ?  શિયાળામાં કેમ ન ધોવા જોઈએ વાળ ગરમ પાણીથી ? 1 ગરમ પાણીથી વાળ વધુ ખરે છે. કારણ કે ગરમ પાણી તમારા મથા પરના રોમ છિદ્રોને ખોલી નાખે છે. જેનાથી વાળની જળ કમજોર થઈ જાય છે, જેના કારણે વાળ ખરવા માંડે છે.  2, ગરમ પાણી વાળને બાળી શકે છે. તમારે સમજવુ પડશે કે વાળ કેરાટિન નામના પ્રોટિનથી બનેલા હોય છે. શુ થાય છે જ્યાર પ્રોટેનને વધુ ગેસ પર બાફી દેવામાં આવે તો ? તે બળી જાય છે. આવુ જ તમારા વાળ સાથે પણ થાય છે. જો તમે વાળને વધુ ગરમ પાણીથી ધોશો તો વાળની અંદરનું પ્રોટીન બળી જશે અથવા તો વિકૃત થઈ જશે.  3. શૈમ્પૂ અને ગરમ પાણીનો મેળ ખ...

વરસાદમાં શરદી-ખાંસીથી પરેશાન છો તો લો વરાળ(નાસ), જાણો 5 સરસ ફાયદા

Image
ચોમાસું હોય કે શિયાળા શરદી-ઉંઘરસ થવું એક સામાન્ય વાત છે. શરદી અને ત્વચાની સારવાર, નાસ કે વરાળ લેવું એક સરસ ઉપાય છે. વગર કોઈ સાઈડ ઈફેક્ટના, ઘણા સ્વાસ્થય અને આરોગ્યના ફાયદા તમને જરૂર ખબર હોવી જોઈએ નાસ કે વરાળ લેવાના આ 5 ચમત્કારિક ફાયદા  1. શરદી-ખાંસી અને ઉંઘરસ થવાની સ્થિતિમાં વરાળ લેવી એક રામબાણ ઉપાય છે. વરાળ લેવાથી ન માત્ર તમારી શરદી ઠીક થશે પણ ગળામાં થતું કફ પણ સરળતાથી નિકળી જાય છે અને તમને કોઈ પણ રીતની પરેશાની નહી થશે.  2. ત્વચાની ગંદગીને હટાવીએ અંદર સુધી ત્વચાની સફાઈ કરવા અને ત્વચાને પ્રાકૃતિક ચમક આપવા માટે વરાળ લેવું સારું ઉપાય છે. વગર કોઈ મેકઅપ પ્રોડ કટ ઉપયોગ કરી આ ઉપાય તમારી સ્કિનને ગ્લોઈંગ બનાવી શકે છે.  3. ચેહરાની ડેડ સ્કિન હટાવવા અને કરચલીઓ ઓછી કરવા માટે પણ ભાપ લેવું એક સરળ ઉપાય છે. આ તમારી ત્વચાને તાજગી પણ આપે છે. જેનાથી તમે તાજા રહેશો. ત્વચામાં ભેજ પણ જાણવી રહે છે.  4. જો ચેહરા પર ખીલ છે, તો ચેહરાને નાસ આપો. તેનાથી રોમછિદ્રમાં જામેલી ગંદગી અને સીબમ સરળથી નિકળી જશે અને તમારી ત્વચા સાફ થઈ જશે.  5. અસ્થમા જેવી સ્વાસ્થય સમસ્યાઓમાં પણ ભાપ લેવું...

ચમચીથી દૂર કરો આંખનીચેના ડાર્ક સર્કલ . જાણો ઉપાય

Image
ઘણીવાર કામના તનાવ ,ઉંઘની અછત અને બીજા ઘણા કારણોથી આંખોના નીચે ડાર્ક સર્ક પડી જાય છે જે તમારી ખૂબસૂરતીને ઓછું કરી નાખે છે અને એવામાં જો તમારે કોઈ પાર્ટીમાં જવું પડે તો મેકઅપથી એને છુપાવવા માતે ઘણો બધું મેકઅપ કરવું પડે છે. પણ આજે અમે તમને ઘરેળૂ ઉપાયથી ડાર્ક સર્કલથી કેવી રીતે છુટકારો મળે છે જણાવીએ છીએ.  બેસન(ચણાનો લોટ) એક ચમચી બેસનમાં ટમેટા અને નીંબૂનો રસ સમાન માત્રામાં મિકસ કરી. આ પેસ્ટને ડાર્ક સર્કલ પર લગાડો અને 10 મિનિટ પછી ચેહરાને ધોઈ લો. આથી ડાર્ક સર્કલ ખત્મ થઈ જશે.  મધ અને બદામ તેલ- 1 ચમચી મધમાં 1 ચમચી બદામનો તેલ મિકસ કરી અને આ મિશ્રણને ડાર્ક સર્કલપર લગાવી સૂઈ જાઓ. સવારે ઉઠીને ઠંડા પાણીથી ચેહરા ધોઈ લો. આથી પણ ડાર્ક સર્કલ ઓછા નજર આવશે.  ટી બેગ- ટી બેગ પણ આંખો નીચે ડાર્ક સર્કલસ મટાવવામાં ફાયદેમંદ છે. આંખો પર બે ઠંડા ટી બેગ્સ રાખો અને સૂકવા દો. આથી તમારી આંખો ફ્રેશ રહેશે.અને ડાર્ક સર્ક મટવા લાગશે.  ચમચી- ચમચીને ઠંડા થવા માટે ફ્રીજરમાં મૂકી દો.થોડી વાર પછી જ્યારે ચમચી ઠંડી થઈ જાય તો એને ડાર્ક સર્કલ પર લગાડો. આથી આંખોને ઠંડક મળશે અને ડાર્ક સર્કલ પર પણ તરત અસ...