Posts

Showing posts from August, 2017

માં તમારી ડાર્ક સ્કિનમાં લાવો ચમચમાતો નિખાર

Image
દરેક છોકરીનો સપનો હોય છે કે એ વિશ્વની સૌથી સુંદર મહિલા હોય્ જો તમે હમેશા તમારી આસપાસના લોકોની ગોરી ત્વચાનો જોઈ નિરાશ થઈ જાઓ છો તો શ્યામ ત્વચા માટે એવા ઘણા ઘરેલૂ ઉપાય છે. *દરરોજ કાચુ દૂધ લગાવવાથી પણ શ્યામ સ્કીનમાં નિખાર આવી જશે. *હળદરનો પાવડરમાં  લીંબુનો રસ ભેળવીને શ્યામ સ્કીન પર લગાવો. 10 મિનિટ પછી સ્કીનને ઠંડા પાણી વડે ધોઈ લો. આ સૌદર્ય પ્રસાધન રોજ લગાવવાથી સ્કીનમાં નિખાર આવી જાય છે. * એક ચમચી લીંબુનો રસ, એક ચમચી કાકડીનો રસ, ચાર ચમચી બેસન, અડધી ચમચી ચંદનનો પાવડર, એક ચમચી કાચુ દૂધ આ બધી જ વસ્તુને મિક્સ કરીને સારી રીતે ફેટી લો. આનો અઠવાડિયામાં એક વખત પ્રયોગ અવશ્ય કરો, તમારી શ્યામ સ્કીન એકદમ ચમકી ઉઠશે. 

પગની દુર્ગંધમાંથી છુટકારો પામવા અજમાવો DIY ઘરગથ્થુ નુસ્ખાઓ

Image
ઘણા લોકોનાં પગમાંથી દુર્ગંધ આવે છે. એમ તો આ સામાન્ય સમસ્યા છે, પરંતુ સામાન્ય રીતે તે આપને ક્ષોભમાં નાંખી શકે છે. જો આપનાં પગમાંથી પણ દુર્ગંધ આવતી હોય, તો આપ તેનાંથી છુટકારો પામવા માટે કેટલાક ઘરગથ્થુ નુસ્ખાઓની મદદ લઈ શકો છો.  આજે અમે આપને જણાવી રહ્યાં છીએ કે કઈ રીતે ઘરગથ્થુ નુસ્ખાઓની મદદથી આપ પોતાનાં પગમાંથી આવતી દુર્ગંધથી કાયમ માટે છુટકારો પામી શકો છો. ધૂળ-માટીમાં ફરવા, જૂતા પહેરાવ, પાતળા મોજા પહેરવા કે લાંબા સમય સુધી પગ ઢંકાઈ રહેવાનાં કારણ પગમાં બૅક્ટીરિયા માટે ફર્ટાઇલ બ્રીડિંગ પેદા થાય છે.  પગમાં પરસેવાની અનેક ગ્રંથિઓ હોય છે અને કેટલાક લોકોને સામાન્ય લોકોની સરખામણમીમાં કંઇક વધુ જ પરસેવો થાય છે. તેનાં કારણે તેમનાં પગમાં બૅક્ટીરિયા પણ વધુ ઉપસે છે. પગની દુર્ગંધથી બચવા માટે આપે આગળથી ખુલ્લા ફુટવૅર, કૉટન કે નાયલૉનનાં મોજા પહેરવા જોઇએ. આપે દરરોજ પોતાનાં જૂતા અને મોજા સાફ કરવા જોઇએ. હંમેશા આપનાં પગ સાફ રહેવા જોઇએ. તેના પર કોઈ પણ પ્રકારની ગંદકી ન હોવી જોઇએ. પગની સફાઈ અને તેને દુર્ગંધ રહિત બનાવવા માટે આજે અમે આપને કેટલાક DIY ઘરગથ્થુ નુસ્ખાઓ વિશે જણાવવા જઈ રહ્યાં છીએ. 1....

વાળ માટે ચમત્કારી ગુણોથી ભરપૂર છે આ 8 તેલોનો ઉપયોગ

Image
વાળ ઉતરવા, પાતળા થવા, વિખેરાયેલા રહેવા, નીચેની બાજુ બે મોઢાનાં થઈ જવા જેવી સમસ્યાઓ આજ-કાલ સામાન્ય બની ચુકી છે.  આ તમામ સમસ્યાઓથી બચવા માટે આપે અત્યાર સુધી બજારનાં હૅર બેસ્ડ બ્યૂટી પ્રોડક્ટ્સ અને હૅર કૉસ્મેટિક્સનો પણ ઉપયોગ કર્યો હશે, પરંતુ રિઝલ્ટ કંઈ જ ન મળ્યું. આ તમામ વચ્ચે હૅર ઑયલ તો એકદમ જ ગાયબ જેવું થઈ ગયું છે, કારણ કે હવે ઑયલી હૅરને આઉટ ઑફ ફૅશન ગણવામાં આવવા લાગ્યું છે.  ઑય.લ કરતા વધુ ભરોસો કૉસ્મેટિક્સ પ્રોડક્ટ્સ પર કરવામાં આવે છે, જ્યારે ફૅક્ટ તો એ છે કે વાળની શ્રેષ્ઠતા માટે તેમને સમયાંતરે પ્રોપર ઑયલિંગની સખત જરૂર હોય છે.  સાથે જ જોવામાં આવે, તો હજી સુધી કોઈ એવી બીજી પ્રોડક્ટ નથી આવી કે જે તેલની જેમ વાળને નરિશ કરી તેમને પૅમ્પર કરી શકે. તેથી આજે અમે આપને કેટલાક એવા તેલો વિશે જણાવવા જઈ રહ્યાં છીએ કે જેમને આપ પોતાનાં વાળની ટાઇપને અનુરૂપ સરળતાથી પોતાની હૅર કૅર કિટમાં સામેલ કરી શકો છો. આ તમામ તેલોનો યૂઝ કરી આપ પોતાનાં નિષ્પ્રાણ અને ચમક ગુમાવતા વાળને હજી પણ સુંદર બનાવી શકો છો. 1. પામ ઑયલ  જો આપ ઉતરતા વાળથી પરેશાન છો, તો પામ ઑયલ આપની પરેશાનીનો ઉકેલ છે, કા...

જિદ્દીથી જિદ્દી મેકઅપ પણ મટાડે આ ઘરગથ્થુ મેકઅપ રિમૂવર

Image
મહિલાઓએ જો પોતાની ત્વચાની કૅર કરવાની હોય, તો સૌથી શ્રેષ્ઠ રીત છે કે આપ સૂતા પહેલા પોતાનાં ચહેરા પરથી મેકઅપ કાઢીને સૂઓ. તેથી સ્કિન કૅરમાં મેકઅપરિમૂવરને બહુ જરૂરી સમજવામાં આવે છે.  આજે અમે આપને એવા મેકઅપ રિમૂવર વિશે જણાવીશું કે જે આપની સ્કિનને નુકસાન પહોંચાડ્યા વિના ચહેરા પરથી મેકઅપ હટાવશે. પરીક્ષણ કરાયેલા આ મેકઅપ રિમૂવર જિદ્દીથી જિદ્દી મેકઅપને પણ આપની સ્કિન પરથી હટાવી દેશે. મસ્કારા હોય, આઈલાઇનર હોય કે પછી ગ્લૉઝી લિપસ્ટિક હોય, આ પ્રાકૃતિક મેકઅપ રિમૂવરથી આપને ચોક્કસ ફાયદો જ થશે.  આ મેકઅપ રિમૂવરમાં વિટામિન અને અન્ય પ્રાકૃતિક તત્વો ભળેલા હોય છે કે જે આપની સ્કિનને કોઈ નુકસાન નહીં પહોંચાડે. સદીઓથી મહિલાઓ મેકઅપ રિમૂવ કરવા માટે આ નુસ્ખાઓનો ઉપયોગ કરતીઆવી છે. નોટ : ચહેરાપરથી મેકઅપ રિમૂવ કરતી વખતે આપે અત્યધિક તકેદારી લેવાની જરૂર છે. આરામથી તેનો પ્રયોગ કરોઅને તેમને ચહેરા પર લગાવતાપહેલા સ્કિન પૅચ ટેસ્ટ જરૂર કરી લો. 1. હેઝલનટ ઑયલ અને ઑલિય ઑયલ  હેઝલનટ ઑયલ અને ઑલિવ ઑયલ બંને જ પ્રાકૃતિક ઑયલ્સ છે કે જેમનામાં એવા યૌગિક મોજૂદ છે કે જે આપની ત્વચાને નુકસાન પહોંચાડ્યા વગર મેકઅપ રિમૂવ ...

પગની દુર્ગંધમાંથી છુટકારો પામવા અજમાવો DIY ઘરગથ્થુ નુસ્ખાઓ

Image
ઘણા લોકોનાં પગમાંથી દુર્ગંધ આવે છે. એમ તો આ સામાન્ય સમસ્યા છે, પરંતુ સામાન્ય રીતે તે આપને ક્ષોભમાં નાંખી શકે છે. જો આપનાં પગમાંથી પણ દુર્ગંધ આવતી હોય, તો આપ તેનાંથી છુટકારો પામવા માટે કેટલાક ઘરગથ્થુ નુસ્ખાઓની મદદ લઈ શકો છો. આજે અમે આપને જણાવી રહ્યાં છીએ કે કઈ રીતે ઘરગથ્થુ નુસ્ખાઓની મદદથી આપ પોતાનાં પગમાંથી આવતી દુર્ગંધથી કાયમ માટે છુટકારો પામી શકો છો.  ધૂળ-માટીમાં ફરવા, જૂતા પહેરાવ, પાતળા મોજા પહેરવા કે લાંબા સમય સુધી પગ ઢંકાઈ રહેવાનાં કારણ પગમાં બૅક્ટીરિયા માટે ફર્ટાઇલ બ્રીડિંગ પેદા થાય છે.  પગમાં પરસેવાની અનેક ગ્રંથિઓ હોય છે અને કેટલાક લોકોને સામાન્ય લોકોની સરખામણમીમાં કંઇક વધુ જ પરસેવો થાય છે. તેનાં કારણે તેમનાં પગમાં બૅક્ટીરિયા પણ વધુ ઉપસે છે. પગની દુર્ગંધથી બચવા માટે આપે આગળથી ખુલ્લા ફુટવૅર, કૉટન કે નાયલૉનનાં મોજા પહેરવા જોઇએ. આપે દરરોજ પોતાનાં જૂતા અને મોજા સાફ કરવા જોઇએ. હંમેશા આપનાં પગ સાફ રહેવા જોઇએ.  તેના પર કોઈ પણ પ્રકારની ગંદકી ન હોવી જોઇએ. પગની સફાઈ અને તેને દુર્ગંધ રહિત બનાવવા માટે આજે અમે આપને કેટલાક DIY ઘરગથ્થુ નુસ્ખાઓ વિશે જણાવવા જઈ રહ્યાં છીએ....

ઘરે જ બનાવી શકો છો આ ક્લે મૉસ્ક, ચહેરો બનશે ચમકદાર

Image
આપને કદાચ ખબર નહીં હોય કે ક્લે મૉસ્ક લગાવવાથી આપની સુંદરતા ચાર ગણી વધી શકે છે. ક્લે મૉસ્કમાં એવા ગુણો હોયછે કેજે ત્વચાને નિખારવામાં મદદ કરે છે. આપ ધારો, તો ઘરે જ બહુ આરામથી ક્લે મૉસ્ક તૈયાર કરી શકો છો.  પાર્લર અને સૅલૂનમાં ક્લે મૉસ્ક ખૂબ મોંઘા હોય છે, કારણ કે આ સુંદરતા પામવાના પ્રાકૃતિક નુસ્ખાઓ છે અને પ્રકૃતિની દરેક વસ્તુ અણમોલ છે. તેથી સૅલૂનમાં આપને આ ટ્રીટમેંટ થોડીક મોંઘી પડી શકે છે. તેનાં સ્થાને આપ ઘરે જ સસ્તામાં ક્લે મૉસ્ક તૈયાર કરી શકો છો. જો આપને લાગે છે કે ક્લે મૉસ્ક લગાવી આપ અભદ્ર દેખાશો, તો આપ તેને પોતાનાં રૂમમાં એકલા પણ લગાવી શકો છો. ક્લે મૉસ્ક આપની ત્વચાને નિશ્ચિત જ સુંદર અને યુવાન દેખાવામાં મદદ કરશે. આજે અમે આપને ક્લે મૉસ્કની ખાસત્રણ વિધિઓ વિશે બતાવીશું કે જેમને આપ બહુ આરામથી ઘરે જ બનાવી શકો છો.  1. મુલ્તાની માટી ફેસ મૉસ્ક  જો આપનાં ચહેરા પર ખીલ અને ડાઘા-ધબ્બા છે, તો આપે મુલ્તાની માટીનું ફેસ મૉસ્ક લગાવવું જોઇએ. આપ ઇચ્છો, તો ઘરેજ દરરોજ મુલ્તાની માટીનું આ ફેસ મૉસ્ક લગાવી શકો છો.  કેવી રીતે બનાવશો ?  * એક વાટકી  * બે ચમચી મુલ્તાની મ...

વાળ માટે ચમત્કારી ગુણોથી ભરપૂર છે આ 8 તેલોનો ઉપયોગ

Image
વાળ ઉતરવા, પાતળા થવા, વિખેરાયેલા રહેવા, નીચેની બાજુ બે મોઢાનાં થઈ જવા જેવી સમસ્યાઓ આજ-કાલ સામાન્ય બની ચુકી છે.  આ તમામ સમસ્યાઓથી બચવા માટે આપે અત્યાર સુધી બજારનાં હૅર બેસ્ડ બ્યૂટી પ્રોડક્ટ્સ અને હૅર કૉસ્મેટિક્સનો પણ ઉપયોગ કર્યો હશે, પરંતુ રિઝલ્ટ કંઈ જ ન મળ્યું. આ તમામ વચ્ચે હૅર ઑયલ તો એકદમ જ ગાયબ જેવું થઈ ગયું છે, કારણ કે હવે ઑયલી હૅરને આઉટ ઑફ ફૅશન ગણવામાં આવવા લાગ્યું છે.  ઑય.લ કરતા વધુ ભરોસો કૉસ્મેટિક્સ પ્રોડક્ટ્સ પર કરવામાં આવે છે, જ્યારે ફૅક્ટ તો એ છે કે વાળની શ્રેષ્ઠતા માટે તેમને સમયાંતરે પ્રોપર ઑયલિંગની સખત જરૂર હોય છે. સાથે જ જોવામાં આવે, તો હજી સુધી કોઈ એવી બીજી પ્રોડક્ટ નથી આવી કે જે તેલની જેમ વાળને નરિશ કરી તેમને પૅમ્પર કરી શકે. તેથી આજે અમે આપને કેટલાક એવા તેલો વિશે જણાવવા જઈ રહ્યાં છીએ કે જેમને આપ પોતાનાં વાળની ટાઇપને અનુરૂપ સરળતાથી પોતાની હૅર કૅર કિટમાં સામેલ કરી શકો છો. આ તમામ તેલોનો યૂઝ કરી આપ પોતાનાં નિષ્પ્રાણ અને ચમક ગુમાવતા વાળને હજી પણ સુંદર બનાવી શકો છો. 1. પામ ઑયલ  જો આપ ઉતરતા વાળથી પરેશાન છો, તો પામ ઑયલ આપની પરેશાનીનો ઉકેલ છે, કારણ કે આ ...

ચહેરાની પિગમેન્ટેશનથી છુટકારો મેળવવા માટે અપનાવો આ ઘરગથ્થું ઉપાય

Image
કોઈપણ ઉંમરમાં ચહેરા પર દાગ ઉભરી શકે છે. ત્વચા સંબંધિત આ એક સામાન્ય સમસ્યા છે. આ સમસ્યા તમારા ત્વચાના રંગની ગહેરાઈને પ્રભાવિત કરે છે. આ પરિસ્થિતિમાં ત્વચામાં મેલોનિનની ઉત્પાદન કરનાર કોશિકાઓ ક્ષતિગ્રસ્ત થાય છે અને પછી મેલોનિનનું ઉત્પાદન ખૂબ જ ઓછું કે ખૂબ જ વધુ માત્રામાં કરવા લાગે છે.  તેના કારણે તમારાી ત્વચા પર ખીલ અને દાગ થઈ જાય છે. સમયની સાથે-સાથે આ દાગ વધારે ઘાટા થતા જાય છે. આ વાતમાં કોઈ શક નથી કે ચહેરા પર પડેલા દાગ તમારા લુકને પણ પ્રભાવિત કરે છે. જો તમે ત્વચા સંબંધિત આ પરેશાનીને જડથી મટાડવા ઈચ્છો છો તો તમારે માર્કેટમાં મળી રહેલા પ્રોડક્ટ્સની જગ્યો ઘરગથ્થું નુસખા અજમાવવા જોઈએ. ઘરમાં મળનાર આ વસ્તુમાં સ્કીનને રેજુનવેટ કરનાર યોગિક અને એન્ટીઓક્સીડેન્ટ્સ રહેલા હોય છેજે ત્વચામાં મેલેનિનના ઉત્પાદનને સંતુલિત કરે છે.  આ પ્રકારે ચહેરા પર પડેલા દાગ ધીમે-ધીમે હળવા થવા લાગે છે. સદીઓ જૂના આ પારંપારિક નુસખા કેમિકલ યુક્ત ક્રીમોથી ઘણા વધારે અસરકારક અને સસ્તા હોય છે. તો ચલો જાણીએ ત્વચા પર પડનાર દાગને ઘરે બેઠા દૂર કરવાના સરળ ઘરગથ્થું નુસખા વિશે.  નોટ: આમાંથી કોઈપણ નુસખો અપનાવતા પહે...