Posts

Showing posts from September, 2017

તલનાં તેલમાં છે જાદુ, જુઓ કેવી રીતે ચમકાવે છે ચહેરો

Image
આપ પોતાનો ચહેરો નિખારવા માટે કોણ જાણે કેટલી ક્રીમ્સ અને લોશનનો પ્રયોગ કરતા હશો. આપનું કબાટ કદાચ આ જ પ્રકારના મૉઇશ્ચરાઇઝર, સનસ્ક્રીન, લોશનથી ભરેલું હશે. તલનાં તેલ વિશે સૌ કોઈ જાણે છે. આ તેલ વાળ અને ત્વચા સંબંધી સમસ્યાઓ પણ દૂર કરવામાં કારગત છે. જો આપ સુંદર દેખાવા માટે જાત-જાતની પ્રોડક્ટ્સનો યૂઝ કરો છો, તો આ જાણી લો કે તલનો તેલ બહુ ઉપયોગી બની શકે છે. આયુર્વેદમાં તો તલનાં તેલની માલિશ કરવાનાં અનેક ફાયદાઓ બતાવવામાં આવ્યા છે. જો આપ એક વાર આ તલના તેલનો ઉપયોગ કરશો, તો વારંવાર લગાવવાનું મન કરવા લાગશે. નૅચરલ સનસ્ક્રીન  જો તડકામાં જતા પહેલા તલનું તેલ લગાવી લેવામાં આવે, તો તે યૂવી રેઝથી સ્કિનને બચાવશે. આ તેલમાં વિટામિન ઈ અને એંટી-ઑક્સીડંટ હોય છે કે જે સ્કિનને ફ્રી રૅડિકલ્સથી બચાવે છે. મૉઇશ્ચરાઇઝર  દિવસે અને રાત્રે તલનું તેલ ચહેરા અને શરીર પર લગાવવાથી ચમક આવે છે, પરંતુ તેને દરરોજ લગાવવું જોઇએ. જો રાત્રે સૂતા પહેલા લગાવશો તો વધુ સારૂ રહેશે. સ્કિનને સાફ કરે  આ એક ક્લીંઝરની જેમ પણ કામ કરે છે. જો આ તલનાં તેલમાં એપલ સાઇડ વિનેગર મેળવી લો, તો આ એક ક્લીંઝરનું કામ કરશે. આ...

બિકિની એરિયા પર વૅક્સિંગ કરતી વખતે ધ્યાન રાખો આ વાતો

Image
વૅક્સિંગ ખૂબ દર્દભરી પ્રક્રિયા હોય છે, પરંતુ તેનાં પરિણામો આપનાં દર્દનાં અહેસાસને ઓછો કરી દે છે. વાળને હટાવવાની બીજી કોઈ રીત વૅક્સિંગ જેટલો ફાયદો અને કોમળ ત્વચા નથી આપી શકતી. ઘણી વાર ઓછામાં ઓછા એક મહિના સુધી વૅક્સિંગ બાદ વાળ નજરે નથી પડતાં.  તેનાં ફાયદાઓનાં જ કારણે મહિલાઓ બિકિના એરિયા પર પણ વૅક્સિંગને જ પ્રાથમિકતા આપે છે. આ દર્દ જરૂર આપે છે, પરંતુ તેનાં પછી ત્વચા ખૂબ કોમળ અને વાળ રહિત થઈ જાય ।ે ભલે જ શેવિંગમાં દર્દ નથી થતો, પરંતુ તે આપની ત્વચાને રુક્ષ બનાવી દે છે, કારણ કે તેમાં વાળજડથી નથી નિકળતાં, પણ વાળ માત્ર ઉપલી સપાટી પરથી હટાવવામાં આવે છે. પ્યૂબિક હૅરને સાફ રાખવા સ્વચ્છતાની નિશાની છે. આ જગ્યાથી વાળને સાફ કરવાની અનેક જુદી-જુદી રીતો છે.  જો આપ પહેલી વાર બિકિની વૅક્સિંગ કરવા અંગે વિચારી રહ્યાં છો, તો આપે આ વાતોનું ધ્યાન જરૂર રાખવું જોઇએ. વૅક્સિંગમાં ગરમ વૅક્સ ત્વચા પર લગાવવામાં આવે છે. તેનાંથી આપને થોડીક બળતરા જરૂર અનુબવાઈ શકે છે. આ પ્રક્રિયા બાદ આપે કેટલીક સાવચેતીઓ વરતવાની જરૂર છે. બિકિની વૅક્સિંગ કરવા માટે આ વાતોનું ધ્યાન રાખો. પ્રક્રિયા પહેલા  બિકિની વૅક...

સનટૅનને આસાનીથી હટાવશે આ ઘરગથ્થુ નુસ્ખાઓ

Image
ઘણા લોકોને સૂર્યની કિરણો સારી લાગે છે, પરંતુ ત્વચા પર પડતા તેનાં પ્રભાવને કોઈ પસંદ નથી કરતો. જો કોઈ ત્વચાને સૌથી ખરાબ રીતે પ્રભાવિત કરે છે, તો તે છે સૂર્યના કિરણો.  હૉલિડે સીઝન હજી શરૂ જ થયું છે અને એવામાં મોટાભાગનાં લોકો દરિયા કિનારે કે બીચો પર ઘૂમવાનું પસંદ કરે છે. બાળકોથી લઈ મોટેરાઓ સુધી, દરેકને બીચનું સોહામણું મોસમ અને સનસેટનો નજારો ખૂબ પસંદ આવે છે. પરંતુ આ મજાની કિંમત આપની સ્કિને ચુકવવી પડે છે.  જો આપની ત્વચા પર સનટૅન થઈ ગયું છે, તો કેટલીક ટિપ્સ અપનાવીને આપ તેને સાજુ કરી શકો છો. ત્વચા પર સૂર્યનો બહુ હાનિકારક પ્રભાવ પડે છે. ત્વચા પર સૂર્યનાં યૂવી કિરણોનું સીધું પડવું ત્વચાની કોશિકાઓને નુકસાન પહોંચાડવાની સાથે-સાથે તેમના આરએનએ અને ડીએનએને પણ ડૅમેજ કરે છે. આ પ્રકારનાં ડીએનએ ડૅમેજ થવાનાં કારણે સ્કિન કૅંસર સુદ્ધા થઈ શકે છે. તેનાંથી બચવા માટે ત્વચામાં મેલાનિનનું પ્રમાણ સંતુલિત હોવું જોઇએ. ત્વચામાં મેલાનિનનું સ્તર બગડવાથી સૂર્યની યૂવી કિરણોનાં કારણે સનટૅન થવા લાગે છે. જોકે કેટલીક ટિપ્સ અપનાવીને આપ જલ્દીથી આ સનટૅનમાંથી છુટકારો પામી શકો છો.  સાથે જ ત્વચાનો રંગપણ તેના...

ગોરા થવા માટે ફટાફટ બનાવો બદામ+કેસર મિલ્ક વ્હાઇટનિંગ પૅક

Image
બદામ અને કેસર ધરાવતું આ પૅક બજારમાં મળતી બ્લીચની સરખામણીમાં સારૂ પૅક છે કે જે શુષ્ક અને તૈલીય બંને જ પ્રકારની ત્વચા પર અસર દાખવે છે. આજે અમે આપની સાથે એક એવું DIY ફેસ પૅક શૅર કરીશું કે જે ગૅરંટી સાથે આપનાં ચહેરાનું ટૅનિંગ મટાડશે અને તેને ગોરો બનાવશે. તો આજે જ તેને બનાવીને લગાવવાનું શરૂ કરી દો. જેમ કે સૌ કોઈ જાણે છે કે દહીં અથવા દૂધ આપણી ત્વચાની રંગતને નિખારે છે. તેથી આપણે તેનો ઉપયોગ આ પૅકમાં કરીશું. બજારમાં મળતા બ્લીચથી સારૂ છે આ પૅક કે જે શુષ્ક તથા તૈલીય બંને જ પ્રકારની ત્વચા પર અસર દાખવે છે. આ સાથે જ તે ચહેરા પરથી ડાર્ક પૅચ અને કરચલીઓને પણ ઓછી કરવામાં અસરકારક છે. તો પછી આવો જાણીએ આ કેવી રીતે પોતાની કમાલ દાખવે છે અને તેને કેવી રીતે બનાવી શકાય છે ? સામગ્રી :  1. 3 બદામ  2. કેસર 3. કાચું દૂધ, પણ ફૅટફ્રી 4. બેસન અન્ય ઑપ્શન્સ  1. દહીં કે મિલ્ક ક્રીમ શુષ્ક ત્વચા માટે  2. લિંબુનો રસ, ઑયલી સ્કિન માટે બનાવવાની વિધિ :  1. એક વાટકી લો અને તેમાં દૂધ, થોડીક કેસર અને 3 બદામ મિક્સ કરો. તેને ફ્રિઝમાં મૂકી દો અને આખી રાત પલડવા દો. 2. બીજા દિવસે મિશ્ર...

સુંદર અને બેદાગ ત્વચા માટે લગાવો તુલસી

Image
સદીઓથી તુલસીના ફાયદાની વાત આપણે સાંભળતા અને જાણતા આવ્યા છીએ. આ તે પ્રાકૃતિક વસ્તુ છે જે ઘણી બધી બિમારીઓથી બચાવે છે. કહેવામાં આવે છે કે તુલસી બધી પ્રાકૃતિક ઔષધિઓની જનની છે. જેમં એંટીઓક્સીડેંટ, એંટીબેક્ટેરિયલ, એંટીફંગલ, એંટીવાયરલ અને રોગ પ્રતિરોધને વધારનાર તત્વ હોવાની સાથે, આ સંપૂર્ણ સેહત માટે વરદાન છે. આ પ્રતિરોધ ક્ષમતાને મજબૂત કરે છે. આ તે છોડ છે જે દરેક ભારતીયના ઘરમાં મળી આવે છે.  તેના પાંદડા ખીલ અને બ્રેકઆઉટ જેવી અન્ય સમસ્યાઓ માટે ખૂબ ઉપયોગી હોય છે. તુલસીમાં એંટીઓક્સિડેંટ્સ ભરપૂર માત્રામાં મળી આવે છે જેથી આ ત્વચાની સમસ્યાઓમાંથી છુટકારો અપાવે છે અને ત્વચાનો રંગ પણ સાફ કરે છે. આવો તેના બીજા કેટલાક ફાયદાઓ વિશે જાણીએ. 1. ખીલ  દરરોજ તુલસીના પાંદડા ખાવાથી લોહી સાફ થાય છે જેનાથી દાણા અને ખીલમાંથી છુટકારો મળે છે. દાણા અને ખીલ થતાં તુલસીના પાંદડાનો ફેસ પેક જેમાં ગુલાબજળ, ચંદનનો પાવડર અને લીંબૂનો રસ મિક્સ કરો. તેને લગાવવાથી ખીલ ઓછા થઇ જાય છે. 2. સ્વસ્થ ત્વચા  તુલસીના પાંદડામાં એંટીઓક્સિડેંટ મળી આવે છે જેનાથી ત્વચા નિખરે છે. તેના માટે થોડા તુલસીના પાંદડા લો હવે તેને...

લગ્નની થોડીક ક્ષણો પહેલા માટે દરેક દુલ્હને ખબર હોવી જોઇએ આ ટિપ્સ

Image
લગ્નનાં દિવસે જો આપ સુંદર લાગશો, તો તેનાંથી સૌથી વધુ ખુશી આપને જ થશે. સાથે જ આપ આત્મવિશ્વાસ સાથે પોતાનો આ ખાસ દિવસ એંજૉય પણ કરી શકશો. લોકોનાં વખાણ સાંભળવા માટે દરેક દુલ્હન પોતાનાં ખાસ દિવસે સૌથી સુંદર દેખાવા માંગે છે.  ગ્રૂમિંગ સેશનમાં જે કંઈ પણ શીખવાડવામાં આવશે, તેનાંથી શ્રેષ્ઠ તો આપ ઘેર બેઠા જ શીખી શકો છો. તેનાં માટે બસ આપને થોડીક માહિતી હોવાની જરૂર છે કે. તેનાં પછી આપને કોઈ ગ્રૂમિંગ સેશનની જરૂર નહીં પડે.  આ ખૂબ આસાન ટ્રિક્સછે કે જેમને દુલ્હન પોતે પોતાનાં લગ્નનાં દિવસે અજમાવી શકે છે. મેક્પ બાદ વૅન્યૂમાં એંટ્રી કરતા પહેલા કોઈ પણ દુલ્હન આ ટિપ્સ અપનાવી પોતાની સુંદરતામાં ચાર ચાંદ લગાવી શકે છે. સાથે જ તેમને પોતાને અંદરથીપણ સુંદરતાનો અહેસાસ થશે.   તો ચાલોજાણીએ આ ટિપ્સ વિશે : 1. ત્વચા ચમકાવવી  લગ્નનાં દિવસે દરેક દુલ્હન સાતે આવું જ કરવામાં આવે છે. કારણ કે સૌની નજરો આપનાં ચહેરા પર હશે, તેથી મેકઅપ આર્ટિસ્ટ સૌથી વધારે મેકઅપ આપનાં ચહેરા પર જ કરે છે. અંતે થાય છે શું ? આપનાં ચહેરા પર લગાવવામાં આવેલ તમામ કૉસ્મેટિક્સ કે જેમાં કેમિકલ્સ હોય છે, તે આપની ત્વચાને નુકસાન ...

સ્ટ્રેટનરે જોઈએ છે સ્ટ્રેટ હેર? તો અજમાવો આ પ્રાકૃતિક પદ્ધતિ

Image
આજકાલ વાળને સ્ટ્રેટ કરવાની ફેશન ઘણી ચાલી રહી છે, પરંતુ સ્ટ્રેટનરનો વાંરવાર પ્રયોગ કરવાથી વાળ બળી જાય છે અને પાતળા થઈ જાય છે. એટલે છોકરીઓએ તેનો પ્રયોગ ના કરવો જોઈએ અને નેચરલ વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ.  જી હાં, તમે તમારા વાળને પ્રાકૃતિક વસ્તુઓથી સ્ટ્રેટ કરી શકો છો. આ સામગ્રી તમારા કિચનમાં જ પ્રાપ્ત થઈ જશે અને તેના કોઈ સાઈડ ઈફેક્ટ પણ નથી. ચલો જોઈએ તેને કેવી રીતે બનાવશો ૧. મિલ્ક સ્પ્રે   સામગ્રી-  ૧ કપ દૂધ  ૧. કપ પાણી સ્પ્રે બોટલ રીત-  પાણી અને દૂધને સ્પ્રે બોટલમાં મિક્સ કરો. પછી તેને વાળમાં સ્પ્રે કરો અને ૨ કલાક માટે રાખો. તેના પછી તમારા વાળને શેમ્પૂથી ધોઈ લો.   ૨. બનાના ઓલિવ તેલ  ૨ પાકા કેળા ૨ જેતૂનનું તેલ રીત-  બધી સામગ્રીની પેસ્ટ બનાવી લો. પછી તેને વાળમાં લગાવો અને શાવર કેપ પહેરી લો. પછી ૩ કલાક પછી શેમ્પૂથી વાળ ધોઈ લો.   ૩. કોકોનેટ મિલ્ક સ્પ્રે  સામગ્રી!  તાજા નારીયેળનું દૂધ  રીત-  નારિયેળના દૂધને માથામાં લગાવીને શાવર કેપ પહેરી લો અને ૨-૩ કલાક પછી શેમ્પુ કરી લો.  ૪. કેસ્ટર ઓઈલ માસ્ક ...

સફરજનની મદદથી ઘરે જ તૈયાર કરો નાઇટ ક્રીમ

Image
ત્વચાની સંભાળ ઘરેથી જ શરૂ થાય છે અને તેનાં માટે હંમેશા કૉસ્મેટિકની જરૂર નથી હોતી. ફેસ મૉસ્ક તથા ફેસ સ્ક્રબની જેમ આપ નાઇટ ક્રીમ પણ ઘરે જ બનાવી શકો છો.  હા, નાઇટ ક્રીનો ઉપયોગ ઘરે જ કરી શકાય છે, જો આપની પાસે તમામ સામગ્રીઓ હોય તો. આપે આ સફરજનનાં બેઝ વાળી નાઇટ ક્રીમનો એક સપ્તાહ માટે જ કરવો જોઇએ. આપ આ ક્રીમને વીકેંડ પર પણ બનાવી શકો છો અને આખા સપ્તાહ દરમિયાન તેનો ઉપયોગ કરી શકો છો. આ નાઇટ ક્રીમની સારી બાબત એ છે કે એક તો આ ઘરે જ બનાવી શકાય છે, બીજી એ કે તેનાં માટે માત્ર ત્રણ સામગ્રીઓની જ જરૂર હોય છે અને ત્રીજું એ કે આ દરેક પ્રકારની ત્વચા માટે યોગ્ય હોય છે. કામમાં અત્યંત થાક બાદ પોતાની ત્વચાને આ સફરજનનાં બેઝ વાળી નાઇટ ક્રીમથી ક્લીન્સ, ટોન અને મૉઇશ્ચરાઇઝ કરો અને તરોતાજા અનુભવો. સામગ્રીઓ  1 સફરજન 1 કપ ઑલિવ ઑયલ 1/2 કપ ગુલાબ જળ  1 ચપ્પુ 1 ગ્લાસ બાઉલ 1 ચમચી 1 તપેલું મિક્સર ગ્રાઇંડર ડબલ બૉયલર  રીત  1. સફરજનને કાપો અને તેનાં બી કાઢી તેનાં નાના-નાના ટુકડાં બનાવી લો. તેને ઓછામાં ઓછું ત્રણ વાર સાફ પાણીથી ધોઈ લો.  2. હવે આ સફરજનનાં ટુકડાઓમાં ઑલિવ ઑયલ મેળવી લ...

ફાટેલા હોઠને યોગ્ય કરવાના ૭ સરળ ઉપાય

Image
શરીરમાં નિયમિત રીતે કોઇને કોઈ સમસ્યા અવાર નવાર થતી જ રહે છે. તેજ સમસ્યાઓમાં એક સમસ્યા છે હોઠનું ફાટવું. જેવી રીતે ત્વચા ફાટવાથી તમને સારું નથી લાગતું, એનાથી ઘણુ વધારે ખરાબ હોઠ ફાટવાના કારણે લાગે છે. ઘણી વખત તેમાંથી લોહી પણ નીકળે છે.  હોઠ ફાટવાના ઘણા કારણ હોય છે. ઋતુમાં ઠંડક, શરીરમાં પાણીની ઉણપ, યોગ્ય લિપ બામનો ઉપયોગ ના કરવો વગેરે કારણોથી હોઠમાં શુષ્કપણું આવી જાય છે અને તે ફાટી જાય છે.  પણ તમે ફાટેલા હોઠને સરળતાથી સામાન્ય અવસ્થામાં લાવી શકાય છે અને ભવિષ્યમાં તેને ફરીથી ફાટવાથી બચાવી શકો છો. ફાટેલા હોઠને યોગ્ય કરવાના ૭ સરળ ઉપાય નીચે મુજબ છે. ૧. જામેલું નારિયેળ તેલ-  નારીયેળના તેલને એક એયરટાઈટ બરણીમાં રાખીને જમાવી લો. દરરોજ સવાવરે અને સાંજે વગર ભૂલ્યે આ જામેલા તેલને હોઠ પર થોડી-થોડી માત્રામાં લગાવો. તેનાથી હોઠને નમી મળશે અને તે ફાટશે નહી. તમે ઈચ્છો તો કોઈ બીજું તેલ પણ મેળવી શકો છો. ૨. ગુલાબની પત્તી અને મિલ્ક લિપ માસ્ક-  એક ગુલાબનું ફૂલ લો અને તેની પત્તીઓને નીકાળી લો. તેને ચેક ચમચી દૂધમાં મેળવીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને તમારા હોઠ પર ૧૦ મિનીટ સુધી લગાવી...

પગની દુર્ગંધમાંથી છુટકારો પામવા અજમાવો DIY ઘરગથ્થુ નુસ્ખાઓ

Image
ઘણા લોકોનાં પગમાંથી દુર્ગંધ આવે છે. એમ તો આ સામાન્ય સમસ્યા છે, પરંતુ સામાન્ય રીતે તે આપને ક્ષોભમાં નાંખી શકે છે. જો આપનાં પગમાંથી પણ દુર્ગંધ આવતી હોય, તો આપ તેનાંથી છુટકારો પામવા માટે કેટલાક ઘરગથ્થુ નુસ્ખાઓની મદદ લઈ શકો છો.  આજે અમે આપને જણાવી રહ્યાં છીએ કે કઈ રીતે ઘરગથ્થુ નુસ્ખાઓની મદદથી આપ પોતાનાં પગમાંથી આવતી દુર્ગંધથી કાયમ માટે છુટકારો પામી શકો છો.  ધૂળ-માટીમાં ફરવા, જૂતા પહેરાવ, પાતળા મોજા પહેરવા કે લાંબા સમય સુધી પગ ઢંકાઈ રહેવાનાં કારણ પગમાં બૅક્ટીરિયા માટે ફર્ટાઇલ બ્રીડિંગ પેદા થાય છે. પગમાં પરસેવાની અનેક ગ્રંથિઓ હોય છે અને કેટલાક લોકોને સામાન્ય લોકોની સરખામણમીમાં કંઇક વધુ જ પરસેવો થાય છે.  તેનાં કારણે તેમનાં પગમાં બૅક્ટીરિયા પણ વધુ ઉપસે છે. પગની દુર્ગંધથી બચવા માટે આપે આગળથી ખુલ્લા ફુટવૅર, કૉટન કે નાયલૉનનાં મોજા પહેરવા જોઇએ. આપે દરરોજ પોતાનાં જૂતા અને મોજા સાફ કરવા જોઇએ.  હંમેશા આપનાં પગ સાફ રહેવા જોઇએ. તેના પર કોઈ પણ પ્રકારની ગંદકી ન હોવી જોઇએ. પગની સફાઈ અને તેને દુર્ગંધ રહિત બનાવવા માટે આજે અમે આપને કેટલાક DIY ઘરગથ્થુ નુસ્ખાઓ વિશે જણાવવા જઈ રહ્યાં છીએ...

દેખાવું છે સૌથી હટ કે, તો ટ્રાય કરો આ હૅર કલર

Image
હૅર કલર્સ અને હૅર સ્ટાઇલને લઈને મહિલાઓ બહુ વધારે જાગૃત હોય છે, કારણ કે વાળ હંમેશા આપણા મેકઓવરનો મહત્વનો ભાગ હોય છે. આપણે જ્યારે પણ ક્યાંક જઇએ છીએ કે પબ્લિકલી ઇંટરેક્ટ થઇએ છીએ, તો આપણે ઇચ્છીએ છીએ કે આપણાં વાળ બીજાઓ કરતા શ્રેષ્ઠ અને જુદા લાગે.  સારા વાળ આપણો આત્મવિશ્વાસ વધારો છે અને લોકો વચ્ચે ગૉસિપનો ભાગ બની જાય છે. સારા વાળથી આપણો ચહેરો પણ ખીલી ઉઠે છે કે જે એક સારો અહેસાસ હોય છે. જો આપ પણ પોતાનાં વાળને હાઈલાઇટ કરવા માંગો છો, તો તે આપનાં વાળનાં કલર પર ડિપેંડ કરે છે કે તે હળવો કલર છે કે ડાર્ક, કોઈ પણ પ્રકારની હૅર સ્ટાઇલ બદલતા પહેલા આપ કોઇક સારા હૅર એક્સપર્ટની સલાહ લઈ શકો છો.   આવો આપને કેટલાક લેટેસ્ટ હૅર ટ્રેંડ વિશે જણાવીએ :  બ્લાંચે હૅર સ્ટાઇલ  આ હૅર ટ્રેંડ આજ-કાલ લોકોનાં માથે ચઢી પોકારી રહ્યું છે અને લગાતાર ટ્રેંડમાં છે. આ ટેક્નિકને પેંટિંગ હૅર સ્ટાઇલ પણ કહે છે. તેમાં વાળને જુદી-જુદી જગ્યાએ કલર કરવામાં આવે છે કે જે સૂર્યની રોશનીમાં ચમકે છે અને ખૂબ જ સુંદર લાગે છે. આ સ્ટાઇલ અપનાવતા પહેલા ધ્યાન રહે કે આ કલર આપની સ્કિનનાં કલરનો જ હોવો જોઇએ. હૅર કંટૂરિ...