પગની દુર્ગંધમાંથી છુટકારો પામવા અજમાવો DIY ઘરગથ્થુ નુસ્ખાઓ
ઘણા લોકોનાં પગમાંથી દુર્ગંધ આવે છે. એમ તો આ સામાન્ય સમસ્યા છે, પરંતુ સામાન્ય રીતે તે આપને ક્ષોભમાં નાંખી શકે છે. જો આપનાં પગમાંથી પણ દુર્ગંધ આવતી હોય, તો આપ તેનાંથી છુટકારો પામવા માટે કેટલાક ઘરગથ્થુ નુસ્ખાઓની મદદ લઈ શકો છો.
આજે અમે આપને જણાવી રહ્યાં છીએ કે કઈ રીતે ઘરગથ્થુ નુસ્ખાઓની મદદથી આપ પોતાનાં પગમાંથી આવતી દુર્ગંધથી કાયમ માટે છુટકારો પામી શકો છો.
ધૂળ-માટીમાં ફરવા, જૂતા પહેરાવ, પાતળા મોજા પહેરવા કે લાંબા સમય સુધી પગ ઢંકાઈ રહેવાનાં કારણ પગમાં બૅક્ટીરિયા માટે ફર્ટાઇલ બ્રીડિંગ પેદા થાય છે.
પગમાં પરસેવાની અનેક ગ્રંથિઓ હોય છે અને કેટલાક લોકોને સામાન્ય લોકોની સરખામણમીમાં કંઇક વધુ જ પરસેવો થાય છે. તેનાં કારણે તેમનાં પગમાં બૅક્ટીરિયા પણ વધુ ઉપસે છે.
પગની દુર્ગંધથી બચવા માટે આપે આગળથી ખુલ્લા ફુટવૅર, કૉટન કે નાયલૉનનાં મોજા પહેરવા જોઇએ. આપે દરરોજ પોતાનાં જૂતા અને મોજા સાફ કરવા જોઇએ. હંમેશા આપનાં પગ સાફ રહેવા જોઇએ. તેના પર કોઈ પણ પ્રકારની ગંદકી ન હોવી જોઇએ. પગની સફાઈ અને તેને દુર્ગંધ રહિત બનાવવા માટે આજે અમે આપને કેટલાક DIY ઘરગથ્થુ નુસ્ખાઓ વિશે જણાવવા જઈ રહ્યાં છીએ.

Comments
Post a Comment