સ્ટ્રેટનરે જોઈએ છે સ્ટ્રેટ હેર? તો અજમાવો આ પ્રાકૃતિક પદ્ધતિ
આજકાલ વાળને સ્ટ્રેટ કરવાની ફેશન ઘણી ચાલી રહી છે, પરંતુ સ્ટ્રેટનરનો વાંરવાર પ્રયોગ કરવાથી વાળ બળી જાય છે અને પાતળા થઈ જાય છે. એટલે છોકરીઓએ તેનો પ્રયોગ ના કરવો જોઈએ અને નેચરલ વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ.
જી હાં, તમે તમારા વાળને પ્રાકૃતિક વસ્તુઓથી સ્ટ્રેટ કરી શકો છો. આ સામગ્રી તમારા કિચનમાં જ પ્રાપ્ત થઈ જશે અને તેના કોઈ સાઈડ ઈફેક્ટ પણ નથી. ચલો જોઈએ તેને કેવી રીતે બનાવશો
૧. કપ પાણી
સ્પ્રે બોટલ
૨ જેતૂનનું તેલ
૪. કેસ્ટર ઓઈલ માસ્ક
જી હાં, તમે તમારા વાળને પ્રાકૃતિક વસ્તુઓથી સ્ટ્રેટ કરી શકો છો. આ સામગ્રી તમારા કિચનમાં જ પ્રાપ્ત થઈ જશે અને તેના કોઈ સાઈડ ઈફેક્ટ પણ નથી. ચલો જોઈએ તેને કેવી રીતે બનાવશો
૧. મિલ્ક સ્પ્રે
સામગ્રી-
૧ કપ દૂધ૧. કપ પાણી
સ્પ્રે બોટલ
રીત-
પાણી અને દૂધને સ્પ્રે બોટલમાં મિક્સ કરો. પછી તેને વાળમાં સ્પ્રે કરો અને ૨ કલાક માટે રાખો. તેના પછી તમારા વાળને શેમ્પૂથી ધોઈ લો.૨. બનાના ઓલિવ તેલ
૨ પાકા કેળા૨ જેતૂનનું તેલ
રીત-
બધી સામગ્રીની પેસ્ટ બનાવી લો. પછી તેને વાળમાં લગાવો અને શાવર કેપ પહેરી લો. પછી ૩ કલાક પછી શેમ્પૂથી વાળ ધોઈ લો.૩. કોકોનેટ મિલ્ક સ્પ્રે
સામગ્રી!
તાજા નારીયેળનું દૂધરીત-
નારિયેળના દૂધને માથામાં લગાવીને શાવર કેપ પહેરી લો અને ૨-૩ કલાક પછી શેમ્પુ કરી લો.૪. કેસ્ટર ઓઈલ માસ્ક

Comments
Post a Comment