કોથમીરથી બનાવો આ 3 ફેસ પૅક્સ, થશે આ ફાયદાઓ
જ્યારે વાત સ્કિન કૅરની કરવામાં આવે છે, ત્યારે આપણો ફળોને વધુ ભાવ આપીએ છીએ, પણ શું આપ જાણો છે કે શાકભાજીઓથી પણ રૂપમાં નિખાર પેદા કરી શકાય છે.
એવી જ એક શાકભાજીમાં સામેલ છે કોથમી કે જેનાં પાન ત્વચા માટે ઘણી બાબતોમાં સારા સાબિત થઈ શકે છે. કોથમીરનાં પાંદડા કોઈ પણ ટાઇપની સ્કિન પર લગાવી શકાય છે.
તેમાં ઢગલાબંધ એંટી-ઑક્સીડંટ્સ હોય છે કે જે એક્ને, સ્કાર તથા પિંપલ વગેરેથી છુટકારો પામવામાં મદદ કરે છે. જો ચહેરા પર ઝડપથી કરચલીઓ આવી રહી છે, તો પણ આપ આનું પેસ્ટ બનાવી લગાવી શકો છો. કોથમીરનું ફેસ પૅક તથા સ્કિન સ્ક્રબ બનાવવા માટે તેના પાંદડા ધોઈને થોડીક મિનિટ માટે પલાડીને મૂકી દો. હવે આવો જાણીએ કે તેમનો યૂઝ કઈ રીતે કરી શકાય છે ?

Comments
Post a Comment