ગોરા થવા માટે ફટાફટ બનાવો બદામ+કેસર મિલ્ક વ્હાઇટનિંગ પૅક
બદામ અને કેસર ધરાવતું આ પૅક બજારમાં મળતી બ્લીચની સરખામણીમાં સારૂ પૅક છે કે જે શુષ્ક અને તૈલીય બંને જ પ્રકારની ત્વચા પર અસર દાખવે છે.
આજે અમે આપની સાથે એક એવું DIY ફેસ પૅક શૅર કરીશું કે જે ગૅરંટી સાથે આપનાં ચહેરાનું ટૅનિંગ મટાડશે અને તેને ગોરો બનાવશે. તો આજે જ તેને બનાવીને લગાવવાનું શરૂ કરી દો.
જેમ કે સૌ કોઈ જાણે છે કે દહીં અથવા દૂધ આપણી ત્વચાની રંગતને નિખારે છે. તેથી આપણે તેનો ઉપયોગ આ પૅકમાં કરીશું.
બજારમાં મળતા બ્લીચથી સારૂ છે આ પૅક કે જે શુષ્ક તથા તૈલીય બંને જ પ્રકારની ત્વચા પર અસર દાખવે છે. આ સાથે જ તે ચહેરા પરથી ડાર્ક પૅચ અને કરચલીઓને પણ ઓછી કરવામાં અસરકારક છે.
તો પછી આવો જાણીએ આ કેવી રીતે પોતાની કમાલ દાખવે છે અને તેને કેવી રીતે બનાવી શકાય છે ?
2. કેસર
3. કાચું દૂધ, પણ ફૅટફ્રી
4. બેસન
2. લિંબુનો રસ, ઑયલી સ્કિન માટે
2. બીજા દિવસે મિશ્રણમાંથી બદામ કાઢો અને તેને છોલીને વાટી લો.
3. હવે ત્રણેયને સારી રીતે મિક્સ કરો અને ઘાટ્ટું પેસ્ટ બનાવો.
4. તેને સ્વચ્છ ચહેરા પર લગાવો અને 1
5 મિનિટ બાદ જ્યારે તે સૂકાવા લાગે, ત્યારે તેણે પાણીથી ધોઈ લો.
6. તેનાથી આપનાં ચહેરા પર તરત જ ગ્લો આી જશે તથા ઑયલ નિકળી જશે તેમજ ચહેરો પિંક દેખાવા લાગશે.
આજે અમે આપની સાથે એક એવું DIY ફેસ પૅક શૅર કરીશું કે જે ગૅરંટી સાથે આપનાં ચહેરાનું ટૅનિંગ મટાડશે અને તેને ગોરો બનાવશે. તો આજે જ તેને બનાવીને લગાવવાનું શરૂ કરી દો.
જેમ કે સૌ કોઈ જાણે છે કે દહીં અથવા દૂધ આપણી ત્વચાની રંગતને નિખારે છે. તેથી આપણે તેનો ઉપયોગ આ પૅકમાં કરીશું.
બજારમાં મળતા બ્લીચથી સારૂ છે આ પૅક કે જે શુષ્ક તથા તૈલીય બંને જ પ્રકારની ત્વચા પર અસર દાખવે છે. આ સાથે જ તે ચહેરા પરથી ડાર્ક પૅચ અને કરચલીઓને પણ ઓછી કરવામાં અસરકારક છે.
તો પછી આવો જાણીએ આ કેવી રીતે પોતાની કમાલ દાખવે છે અને તેને કેવી રીતે બનાવી શકાય છે ?
સામગ્રી :
1. 3 બદામ2. કેસર
3. કાચું દૂધ, પણ ફૅટફ્રી
4. બેસન
અન્ય ઑપ્શન્સ
1. દહીં કે મિલ્ક ક્રીમ શુષ્ક ત્વચા માટે2. લિંબુનો રસ, ઑયલી સ્કિન માટે
બનાવવાની વિધિ :
1. એક વાટકી લો અને તેમાં દૂધ, થોડીક કેસર અને 3 બદામ મિક્સ કરો. તેને ફ્રિઝમાં મૂકી દો અને આખી રાત પલડવા દો.2. બીજા દિવસે મિશ્રણમાંથી બદામ કાઢો અને તેને છોલીને વાટી લો.
3. હવે ત્રણેયને સારી રીતે મિક્સ કરો અને ઘાટ્ટું પેસ્ટ બનાવો.
4. તેને સ્વચ્છ ચહેરા પર લગાવો અને 1
5 મિનિટ બાદ જ્યારે તે સૂકાવા લાગે, ત્યારે તેણે પાણીથી ધોઈ લો.
6. તેનાથી આપનાં ચહેરા પર તરત જ ગ્લો આી જશે તથા ઑયલ નિકળી જશે તેમજ ચહેરો પિંક દેખાવા લાગશે.

Comments
Post a Comment