7 દિવસોમાં બૉડી ટાઇટ બનાવવું હોય, તો લગાવો આ સ્લિમિંગ જૅલ
આ બૉડી મૉસ્ક લગાવવાથી બૉડીનું ટૉક્સિન તેમજ ડેડ સ્કિન લેયર નિકળી જાય છે અને તેની ફ્લેક્સિબિલિટી સાજી થઈ જાયછે. તેનાથી બૉડી કસાયેલી-કસાયેલી નજરે પડે છે. જાડાપણું ઓછું કર્યા બાદ શરીર થોડુંક લૂઝ થઈ જાય છે અને પછી ચામડી લટકવા લાગે છે.
જો આપે પોતાની બૉડીને ટાઇટ બનાવવું હોય, તો આપ એક એવું નૅચરલ જૅલ લગાવો કે જેનાથી શરીર આરામથી કસાઈ શકે.
આ બૉડી મૉસ્ક લગાવવાથી બૉડીનું ટૉક્સિન તેમજ ડેડ સ્કિન લેયર નિકળી જાય છે અને તેની ફ્લેક્સિબિલિટી સાજી થઈ જાયછે. તેનાથી બૉડી કસાયેલી-કસાયેલી નજરે પડે છે. આ બૉડી મૉસ્કમાં વિટામિન ઈ, કૅસ્ટર ઑયલ, એલોવેરા જૅલ વગેરે મેળવવામાં આવે છે કે જે સ્કિનની કોશિકાઓને પોષણ પહોંચાડે છે. આવો જાણીએ કે ઢીલી-ઢાલી ત્વચાને કેવી રીતે ટાઇટ બનાવીશું ?

Comments
Post a Comment