કાચા પપૈયા વડે મેળવો અનઇચ્છિત વાળમાંથી મુક્તિ
શરીર અને હોઠો ઉપર જ્યારે અનઇચ્છિત વાળ ઉગે છે તો આ ઘણી મહિલાઓ માટે શરમજનક વાત બની જાય છે. ઘણી મહિલાઓને વેક્સિંગ અને શેવિંગ કરવામાં આળસ આવે છે અથવા તો પછ્હી સમય ન હોવાના લીધે તે તેના પર ધ્યાન આપતી નથી. પરંતુ હવે આ વાતને આટલું મહત્વ આપવાની જરૂર નથી કારણ કે હવે કેટલાક ઘરેલુ નુસખા વડે તમે અનઇચ્છિત વાળમાંથી છુટકારો મેળવી શકો છો. આ મામલે કાચું પપૈયું ખૂબ જ સારું ગણવામાં આવે છે.
કઇ રીતે કામ કરે છે કાચું પપૈયું કાચા પપૈયામાં એંજાઇમ હોય છે, જેને રેગ્યુલર ત્વચા પર લગાવવાથી વાળના મૂળિયા નરમ પડી જાય છે અને ધીમે-ધીમે વાળ ઉગવાનું બંધ થઇ જાય છે. પપૈયાની અંદર મળી આવતું કમ્પોનેંટ હેર રિમૂવર ક્રીમમાં પણ નાખાવામાં આવે છે. અહીં બે પ્રકારના પેક આપવામાં આવ્યા છે જેને તમે અનઇચ્છિત વાળ કાઢવા માટે ઉપયોગ કરી શકો છો.

Comments
Post a Comment