Private Partના વાળ કાઢવાના 6 સહેલા ઉપાય
પ્યૂબિક એરિયાના વાળને કેવી રીતે કાઢવા આ વાતને આજે પણ ખૂબ પર્સનલ માનવામાં આવે છે અને આ વિષય પર વાત કરવામાં આપણે સંકોચ અનુભવીએ છીએ કે કયો તરીકો આ માટે સારો છે અને આપણે આ વાળથી કેવી રીતે છુટકારો મેળવી શકીએ છીએ.
જો તમે જાણવા માંગો છો કે તમે પ્યૂબિક એરિયાના વાળને કેવી રીતે કાઢી શકો છો તો આગળ વાંચો
એ લોકો જેમણે ક્યારેય પ્યૂબિક એરિયાના વાળ કાઢવા અંગે વિચાર નથી કર્યો તેમને અમે બતાવી દઈએ કે પ્યૂબિક એરિયાના વાળને કાઢવા ખૂબ મહત્વપૂર્ણ છે. જેથી તમારુ ગુપ્ત અંગ સ્વસ્થ, સુરક્ષિત અને સ્વચ્છ રહે.
અહી અમે તમને પ્યૂબિક એરિયાના વાળને કાઢવાની કેટલીક રીત અને તેનાથી થનારા ફાયદા અને નુકશાન વિશે બતાવી રહ્યા છે. અહી બતાવેલ રીતનો ઉપયોગ તમે સ્વચ્છતા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરવો જોઈએ.
3. ક્રીમ્સ
બજારમાં અનેક ક્રીમ્સ મળે છે અને તેથી તમારે ખુદને માટે યોગ્ય ક્રીમ પસંદ કરવી જોઈએ. ધ્યાન રાખો કે તમે યોગ્ય ક્રીમ પસંદ કરો અને આ વાતનુ પણ ધ્યાન રાખો કે આ ક્રીમ યોનીની અંદર ન જાય. આ રીત સૌથી સારી હોય છે. જો તમે એ વાળ કાઢવા માંગતા હોય જે લેબિયાથી દૂર છે. જો તમારી ત્વચા સેંસેટિવ છે તો આ રીતનો ઉપયોગ ન કરો. ક્રીમ્સનો ઉપયોગ કરવાથી આ ભાગ કાળો થઈ જાય છે અને તેમા ખંજવાળ આવે છે. સારુ થશે કે તમે ઉપયોગ કરતા પહેલા પોતાની ત્વચા પર તેને ક્રીમ લગાવીને તેની કઠોરતાની તપાસ કરાવી લો.

1. વેક્સિંગ -
વેક્સિંગ 2 થી વધુ અઠવાડિયા સુધી અસર બતાવે છે અને તેનાથી વાળ ખૂબ જડથી નીકળી જાય છે. જો કે પરિણામ વાળોની વૃદ્ધિ અને લંબાઈ પર નિર્ભર કરે છે. આ પ્રકિયાનુ સૌથી મોટુ પરિણામ એ છે કે તેમા દુખાવો ખૂબ થાય છે અને તમારે આને ઘરે જાતે જ કરવાની કોશિશ ન કરવી જોઈએ. જો તમે પ્યૂબિક એરિયા માટે વેક્સીનના વિકલ્પની પસંદગી કરી રહ્યા છો તો આ વાતનુ ધ્યાન રાખો કે તમે તેને કોઈ એક્સપર્ટ પાસે કરાવડાવો. વેક્સિંગ પછી નારિયળ તેલ, વિટામિન એ કે ઈ કે તાજુ એલોવીરા જૈલ લગાવો.2. શેવ -
શિવિંગથી થનારા નુકશાનોમાં રેજરથી થનારા ફોલ્લા, શુષ્કતા અને ત્વચામાં ખંજવાળ વગેરે સમાવેશ છે. જો કે તેને રોકવા માટે તમારે શેવિંગ પછી મોસ્ચરાઈઝર કે એલોવેરા જૈલ લગાવવુ જોઈએ. શેવિંગથી પ્યુબિક એરિયાના વાળ કાઢવાથી ખંજવાળ આવી શકે છે અને ધબ્બા પણ પડી શકે છે. આ ઉપરાંત શેવિંગથી થનારા સંકટમાં ચાંદા પડવા, ફોલ્લી, કટ્સ અને અસામાન્ય રૂપે વધનારા વાળનો સમાવેશ છે.3. ક્રીમ્સ
બજારમાં અનેક ક્રીમ્સ મળે છે અને તેથી તમારે ખુદને માટે યોગ્ય ક્રીમ પસંદ કરવી જોઈએ. ધ્યાન રાખો કે તમે યોગ્ય ક્રીમ પસંદ કરો અને આ વાતનુ પણ ધ્યાન રાખો કે આ ક્રીમ યોનીની અંદર ન જાય. આ રીત સૌથી સારી હોય છે. જો તમે એ વાળ કાઢવા માંગતા હોય જે લેબિયાથી દૂર છે. જો તમારી ત્વચા સેંસેટિવ છે તો આ રીતનો ઉપયોગ ન કરો. ક્રીમ્સનો ઉપયોગ કરવાથી આ ભાગ કાળો થઈ જાય છે અને તેમા ખંજવાળ આવે છે. સારુ થશે કે તમે ઉપયોગ કરતા પહેલા પોતાની ત્વચા પર તેને ક્રીમ લગાવીને તેની કઠોરતાની તપાસ કરાવી લો.

Comments
Post a Comment