5 રીતે સુંદર બનાવે છે ગોડ, તેની સામે તમામ ક્રીમ છે ફેલ

જ્યારથી બજારમાં ખાંડની શરુઆથ થઈ, ત્યારથી લોકોએ ગોડ ખાવાનું જાણે બંધ જ કરી નાંખ્યું છે. ગોડ આરોગ્ય માટે જેટલો સારો હોય છે, તેટલો જ ત્વચાની સુંદરતા નિખારવાનાં પણ કામે આવે છે.

 શુદ્ધ ગોડ ખાવાથી શરીરને આયર્ન અને વિટામિન પ્રાપ્ત થાય છે કે જેથી બીમારીઓ તો દૂર થાય જ છે, સાથે-સાથે ત્વચામાંથી ડાભા અને ધબ્બા દૂર થાય છે તેમજ વાળ પણ સુંદર બને છે.

 જો આપે પોતાનું સૌંદર્ય નિખારવું હોય, તો ગોડ ખાવાનું આજથી જ શરૂ કરી દો. તેને ખાવાની ઘણી રીતો છે કે જેના વિશે અમે આપને આ આર્ટિકલમાં જણાવીશું.

એક્ને અને પિંપલ દૂર કરે

 જો આપ નિયમિત રીતે ગોડનું સેવન કરો છો, તો આપનાં ચહેરા પરથી કાળા ડાઘા-ધબ્બા અને પિંપલ્સ વિગેરે દૂર થવા લાગશે. આપ ચહેરા માટે પૅક પણ બનાવી શકો છો કે જેના માટે 1 ચમચી ગોડ કે બ્રાઉન શુગરમાં 1 ચમચી ટામેટાનો રસ, અડધા લિંબુનો રસ, એક ચપટી હળદર તથા જરૂરિયાત મુજબ ગરમ ગ્રીન ટી મેળવો. પછી તેને ચહેરા પર 15 મિનિટ માટે લગાવો અને પછી

એંટી-એજિંગ માટે પણ સારો 

ગોડમાં એંટી-ઑક્સીડંટ હોય છે કે જે ફ્રી રૅડિક સામે લડવામાં સહાયક હોય છે. તેનાથી ઉંમર ઓછી થવા લાગે છે અને ચહેરાની કરચલીઓ દૂર થઈ જાય છે.

ગાઢ અને સુંદર વાળ માટે

 ગોડનાં પૅકમાં આપને ઢગલાબંધ આયર્ન અને વિટામિન સી મળશે કે જે નબળા વાળ માટે સારા ગણાય છે. જો ગોડને મુલતાની માટી, દહીં તથા પાણી સાથે મેળવી વાળ માટે પૅક બનાવીને લગાવવામાં આવે, તો વાળનું ગ્રોથ થશે, વાળ ગાઢ પણ બનશે અને સ્મૂથ પણ થશે.

સ્કિનને અંદરથી પોષણ પહોંચાડે 

ગોડમાં ઘણા બધા મિનરલ્સ તેમજ વિટામિન્સ હોવાનાં કારણે તે એક પ્રાકૃતિક ક્લીંજરની જેમ કામ કરે છે. તે કબજિયાત થતા રોકે છે કે જે સ્કિનમાં ગ્લો ભરે છે, શરીરને હાઇડ્રેટ રાખે છે અને સ્વસ્થ રાખે છે. આપે દરરોજ હળવા ગરમ પાણીમાં કે પછી ચામાં ખાંડનાં સ્થાને ગોડ મેળવી પીવું જોઇએ.

રક્ત શુદ્ધ કરે

 ગોડ રક્તને અંદરથી સાફ કરે છે અને એનીમિયાથી બચાવે છે. જો રક્ત સ્વચ્છ છે, તો આપનાં શરીર પર ક્યારેય ગુમડા-ફુંસીઓ નહીં નિકળે. તેથી તેનું નિયમિત સેવન કરો.

સાવચેતી : 

ઓવરવેટ કે પછી ડાયાબિટીઝથી પીડિતા લોકોએ ગોડ ખાતા પહેલા જૉક્ટરની સલાહ લેવી જોઇએ.


Comments

Popular posts from this blog

સનટૅનને આસાનીથી હટાવશે આ ઘરગથ્થુ નુસ્ખાઓ

ચહેરાની પિગમેન્ટેશનથી છુટકારો મેળવવા માટે અપનાવો આ ઘરગથ્થું ઉપાય

આ 5 ઉપાયથી તમારા ચેહરા પરના ખીલ દૂર કરો. અને ડાઘને દૂર કરો