ગાજર ખાવાથી થાય છે સુંદરતામાં વધારો

ગાજરમાં પીળા-લાલ રંગના અલ્ફા-બીટા કેરોટીન પ્રચુર માત્રા હોય છે. જે વિટામિન એ ના પૂર્વવર્તી પદાર્થ છે ગાજરની કાંજી ઉપયોગી ક્ષુધાવર્ધક પેય છે. તે ગાજર, કાળી મરી, મીઠું પાણી અને રાઈના મિશ્રણથી બનાવાય છે.
પેટની કીડા - એક ગાજરનો રસ કાઢી એક-બે ટીંપા નાકમાં નાખો.

માથાના દુખાવો- ગાજરના પાનના રસ કાઢી એક-બે ટીંપા નાકમાં નાખો.

સુંદરતા માટે- ગાજરનો રસ મોઢા પર ઘસવો. તેનો રસ બીટના રસ સાથે મિક્સ કરી રોજ પીવો શરૂ કરો.

તાકાત માટે- જરૂરિયાત મુજબ ગાજર યોગ્ય દૂધની માત્રામાં સાથેરાંધો. સુકાય જતા શુદ્ધ ઘી અને મેવાની કતરન  નાખો. તૈયાર મિશ્રણ સવાર-સાંજ  ખાવું.

માસિક ધર્મ - ગાજરના બી પાણીમાં ઉકાળી પાણીનું સેવન કરો પણ આ કાર્ય ચિકિત્સકની દેખરેખમાં જ થવુ જોઈએ..

કોમળ ત્વચા માટે- ગાજરના રસમાં ગુલાબ જળ અને માખણ મિક્સ કરી લગાવો.  

Comments

Popular posts from this blog

સનટૅનને આસાનીથી હટાવશે આ ઘરગથ્થુ નુસ્ખાઓ

ચહેરાની પિગમેન્ટેશનથી છુટકારો મેળવવા માટે અપનાવો આ ઘરગથ્થું ઉપાય

આ 5 ઉપાયથી તમારા ચેહરા પરના ખીલ દૂર કરો. અને ડાઘને દૂર કરો